RABARI's Blog

Rabari Samaj blog

Archive for the ‘સુચન’ Category

સમાજ ને સુચન

Posted by mohan desai on જુલાઇ 8, 2009

આપણો સમાજ આજે ઘણોજ આગળ છે. ઘણો વિકાસ થયો છે.
તેવુ લગભગ આપણા બઘાજ કાર્યક્ર્મો મા કહેવામા આવે છે. એ આપણે બઘાજ
સાંભળીયે છીએ, પરંતુ મારા મતે હજી તો આપણે ઘણા પાછળ છીએ, કારણ્
આપણા સમાજ મા હજી પણ શીક્ષણ બહુજ ઓછુ છે,એની સામે આપણા સમાજે ખાસ
પગલા પણ લીધા નથી, કારણ આપણો સમાજ બહુજ ભોળો અને ભલો છે, અને એટલેજ્
આપણો સમાજ આજના આ આધુનીક યુગમા ૧૦% જ વિક્સીત થયો છે,તેનુ કારણ એટ્લુજ
આપણા સમાજ ના વીક્સીત ઘણા લોકો ધ્યાન સમાજ પ્રત્યે દોરતા નથી,સાથે આપણા
સમાજ માં એવી કોઇ સંસ્થા પણ નથી કે જે સમાજ માટે કંઈપણ કરવા તૈયર થાય, આપના
સમાજ ને આગળ લાવવા માટે શીક્ષીત અને વીક્સીત લોકોએજ આગળ આવવુ પડ્સે અને
સમાજ ના બાળકોને ભણવા માટે બોડીંગો,સ્કુલો અને સાથે સાથે શૈક્ષણીક માર્ગદર્શન આપવુ
પડ્શે અને ત્યારેજ આપણા સમાજ નો વીકાસ સક્ય બનસે

Posted in સુચન, RABARI, RABARI INFO | 2 Comments »